ગુજરાતના જિલ્લા (District of Gujarat) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? અરાવલી ભરૂચ નવસારી આણંદ અરાવલી ભરૂચ નવસારી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેના પૈકી કોણ અલગ પડે છે ? મોડાસા મોરબી મહીસાગર બોટાદ મોડાસા મોરબી મહીસાગર બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? વડોદરા તાપી નર્મદા સુરત વડોદરા તાપી નર્મદા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'શબરી ધામ મંદિર' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ વલસાડ સાબરકાંઠા નર્મદા ડાંગ વલસાડ સાબરકાંઠા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? ધરમપુર વાંસદા આહવા છોટાઉદેપુર ધરમપુર વાંસદા આહવા છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગરમ પાણીના ઝરા માટે જાણીતું સ્થળ લસુન્દ્રા કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ બનાસકાંઠા ખેડા નર્મદા આણંદ બનાસકાંઠા ખેડા નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP