Loading [Contrib]/a11y/accessibility-menu.js

Gujarat Police Constable Practice MCQ Part - 4
પાલઘાટ - કયા બે રાજ્યોને જોડે છે ?

આંધ્રપ્રદેશ-તેલંગણા
કર્ણાટક-આંધ્રપ્રદેશ
કેરળ-કર્ણાટક
કેરળ–તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અભયમ App કયા મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલ છે ?

ગૃહ વિભાગ
આપેલ તમામ
મહિલા બાળ કલ્યાણ વિભાગ
મહિલા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કઇ વ્યકિત ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી ?

આપેલ તમામ
રાષ્ટ્રપતિ
રાજદુત
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP