GPSC PI Prelim Exam Paper 03 January 2021
બુદ્ધનો સારનાથ ખાતેના પ્રથમ ઉપદેશની ઘટના નીચેના પૈકી કયા નામે ઓળખાય છે ?

મહાનજ્ઞાન-પ્રાપ્તિ
મહાભિનિષ્ક્રમણ
ધર્મચક્રપ્રવર્તન
મહાપરિનિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો PSLV અને GSLV આ બાબતે સાચાં છે ?
i. જીઓ સ્ટેશનરી સેટેલાઈટ લોન્ચ વેહીકલ ધ્રુવીય ભ્રમણ કક્ષામાં ઉપગ્રહો છોડવા માટે વપરાય છે.
ii. GSLV નો પ્રથમ તબક્કો ઘન બળતણ પર આધારિત છે.
iii. PSLV નો પ્રથમ અને ત્રીજો તબક્કો ઘન બળતણ પર આધારિત છે.
iv. GSLV નો ત્રીજો તબક્કો, ક્રાયોજેનિક ટેક્નોલોજી પર આધારિત છે.

ફક્ત iii અને iv
ફક્ત ii
i,ii,iii અને iv
ફક્ત ii,iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
જોડકા જોડો.
a. માણેકઠારી પૂનમનો મેળો
b. મેઘ મેળો
c. રૂપાલની પલ્લીનો મેળો
d. ચૂલ મેળો
i. અગ્નિદેવ
ii. વરદાયિની માતા
iii. મેઘરાજા
iv. રણછોડરાયજી

a-iv, b-iii, c-ii, d-i
a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv
a-iv, b-iii, c-i, d-ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદમાં પ્રસ્તાવ બાબતે નીચેના પૈકી કયા વિધાનો યોગ્ય રીતે જોડાયેલા છે ?
1. સત્તા સૂચક પ્રસ્તાવ (Substantive motion) તે સ્વયં પર્યાપ્ત સ્વતંત્ર દરખાસ્ત છે કે જે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ જેવી અતિ મહત્વની બાબત સાથે સંલગ્ન છે.
2. અવેજી પ્રસ્તાવ (Substitute motion) તે એક મૂળ પ્રસ્તાવની અવેજીમાં ચલાવવામાં આવતો અવેજી પ્રસ્તાવ છે અને તે મૂલ પ્રસ્તાવના વિકલ્પની દરખાસ્ત કરે છે.
3. સમાપન પ્રસ્તાવ (Closure motion) તે પ્રસ્તાવ એ સભ્ય દ્વારા ગૃહમાં કોઈ મુદ્દા પર ચર્ચાને ટૂંકાવવા માટે કરવામાં આવતો પ્રસ્તાવ છે.

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
"જો વિશ્વમાં કોઈ પાપ છે તો તે નબળાઈ છે, તમામ નબળાઈ ટાળો, નબળાઈ પાપ છે, નબળાઈ મૃત્યુ છે."- આવું કોણે કહ્યું ?

બાલ ગંગાધર તીલક
અરવિંદો ઘોષ
સ્વામી વિવેકાનંદ
બિપીનચંદ્ર પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP