ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છોડો. ખિન્ન ખિન્ + ન ખિદ્ + ન ખિદ + ન્ ખિદ + ન ખિન્ + ન ખિદ્ + ન ખિદ + ન્ ખિદ + ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' નાનાંમોટાં ઊડે પક્ષીઓ છે નાનાંમોટાં ઊડે પક્ષીઓ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું સામાસિક પદ દ્વિગુ સમાસનું નથી ? ત્રિનેત્ર શતાબ્દી પંચાગ ત્રિશૂળ ત્રિનેત્ર શતાબ્દી પંચાગ ત્રિશૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. ઉદ્યમ X આળસ દુર્ગંધ × વાસ વિધવા X સધવા ઉન્નતિ x અવનતિ ઉદ્યમ X આળસ દુર્ગંધ × વાસ વિધવા X સધવા ઉન્નતિ x અવનતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવતનો અર્થ આપો.- હૈવું તેવું હોઠે. હૈયું ખાલી કરવું હૈયામાં ભરી રાખવું હોઠ સાજા તો ઉત્તર જાજા વિચાર તેવી વાણી હૈયું ખાલી કરવું હૈયામાં ભરી રાખવું હોઠ સાજા તો ઉત્તર જાજા વિચાર તેવી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' રંગ પણ બારી દીવાલ રંગ પણ બારી દીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP