ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ જોડો.સ + અંગ + ઉપ + અંગ સગોપાંગ સાંગોપાંગ સાંગાઉપાગ સંગોપાગ સગોપાંગ સાંગોપાંગ સાંગાઉપાગ સંગોપાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વપુ' શબ્દનો પર્યાયવાચી જણાવો. શરીર પગ હાથ માથું શરીર પગ હાથ માથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો. સંયુક્ત વાક્ય નિષેધ વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય સંયુક્ત વાક્ય નિષેધ વાક્ય સંકુલ વાક્ય સાદું વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જે પોષતું, તે મારતું શું એ નથી ક્રમ કુદરતી' પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો હરિગીત સવૈયા ઝૂલણાં દોહરો હરિગીત સવૈયા ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચતુસ + ઘાતની સંધિ શું થશે ? ચતુષ્ઘાત ચતુ : ઘાત ચતઘાત ચતુસ્ઘાત ચતુષ્ઘાત ચતુ : ઘાત ચતઘાત ચતુસ્ઘાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વ્યંજન' શબ્દની સાચી સંધિ જણાવો. વ્ય + અંજન વી + અંજન વિ + અંજન વ્યં + જન વ્ય + અંજન વી + અંજન વિ + અંજન વ્યં + જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP