ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય ___ અવલી સાવલી કવલી ઝાવલી અવલી સાવલી કવલી ઝાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાબાશી બદલ આપવામાં આવતા પોશાકને શું કહેવાય ? પારિતોષિક ઈનામ સરપાવ સાલિયાણું પારિતોષિક ઈનામ સરપાવ સાલિયાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અછોવાનાં કરવાંનો અર્થ સ્પષ્ટ કરો. ઘરમાંથી કાઢી મૂકવું અપશબ્દ બોલવા ગુસ્સે થવું આળપંપાળ કરવી ઘરમાંથી કાઢી મૂકવું અપશબ્દ બોલવા ગુસ્સે થવું આળપંપાળ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ઔધોગિકરણ ઉધોગિકીકરણ ઔધોગિકરણ ઉદ્યોગીકરણ ઔધોગિકરણ ઉધોગિકીકરણ ઔધોગિકરણ ઉદ્યોગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એ અંતે પાસ તો થયો - વાક્યમાં તો શું છે ? વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ નિપાત વિશેષણ સંયોજક ક્રિયાવિશેષણ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘‘માત્ર એક કૂદકો મારીને બેસી જવાનું છે.’’ - રેખાંકિત નિપાતનો પ્રકાર જણાવો. નિપાત નથી પર્યાયવાચક ખાતરીવાચક સીમાવાચક નિપાત નથી પર્યાયવાચક ખાતરીવાચક સીમાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP