ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વન્દ્વ ઉપપદ કર્મધારય તત્પુરુષ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'માલસામાન જોઈને ખરીદો' - કૃદંત ઓળખાવો. સંબંધક ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત સંબંધક ભૂતકૃદંત સામાન્ય કૃદંત ભૂતકૃદંત ભવિષ્ય કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારી વાત કોઈ માન્ય છે ? - વાક્યમાં રહેલું કૃદંત કયા પ્રકારનું છે ? ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત સામાન્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અથર્વ શાળામાં પ્રાર્થના ગવડાવે છે. - વાક્યમાં કયો શબ્દ ભાવવાચક સંજ્ઞા છે ? અથર્વ પ્રાર્થના શાળા ગવડાવે અથર્વ પ્રાર્થના શાળા ગવડાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડણી સાચી છે ? આશીવાર્દ આશીર્વાદ આશીરવાદ આર્શીવાદ આશીવાર્દ આશીર્વાદ આશીરવાદ આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી ? દેવ સૂરજ ધ્વનિ અવાજ દેવ સૂરજ ધ્વનિ અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP