GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચું / સાચાં છે ?

આપેલ બંને
1951માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 8.86% હતો.
2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 65.46% હતો.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સ્વતંત્ર ભારતમાં સરદાર પટેલને નીચેના પૈકી કયા મંત્રાલયો આપવામાં આવ્યા હતા ?
i. ગૃહ
ii. સહાય અને પુનઃવસવાટ
iii. માહિતી અને પ્રસારણ
iv. કૃષિ

ફક્ત i,ii અને iii
ફક્ત i અને iii
i,ii,iii અને iv
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા પ્રયોગો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે ?
1. વિષ્ણુપ્રયાગ - ધૌળીગંગા અને અલકનંદા
2. નંદપ્રયાગ - નંદાકિની અને અલકનંદા
3. રૂદ્રપ્રયાગ - મંદાકિની અને અલકનંદા
4. દેવપ્રયાગ - ભાગીરથી અને અલકનંદા

ફક્ત 2,3 અને 4
ફક્ત 1,2 અને 4
1,2,3 અને 4
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ મહાબલિપુરમ્ ખાતે ખડકને કાપીને સુવિખ્યાત રથ બનાવ્યા ?

પરમેશ્વરવર્મન-II
નરસિંહવર્મન-I
પરમેશ્વરવર્મન-I
નંદીવર્મન-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નંખાયો ?

દ્રવિડ
નાગર
હોપસળ
ચૌલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો જમીનના ધોવાણ અંગે સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
પવનથી ધોવાણ - એ શુષ્ક અને અર્ધશુષ્ક પ્રદેશોમાં વધુ જોવા મળે છે.
ખડ ધોવાણ અને કોતર ધોવાણ એ જળથી ધોવાણના બે પ્રકારો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP