GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારત સરકારે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યને પર્યાવરણીય સંવેદનશીલ ક્ષેત્ર (Eco sensitive zone) તરીકે ઘોષિત કર્યો છે. આ અભયારણ્ય એ ___ નું નિવાસ સ્થાન છે. 1. Gangetic Dolphins 2. Gharials 3. Olive Ridleys 4. Long tailed monkeys
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચાં છે ? 1. ભારતીય ઘુડખર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે. 2. IUCN દ્વારા ભારતીય ઘુડખરને જોખમમાં મૂકાયેલી પ્રજાતિ ગણાવે છે. 3. 2014 ઘુડખર ગણતરીના અંદાજો મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સૌથી વધુ વસ્તી છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચાં છે ? i. કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજિન નામના જિન્સ હોય છે. ii. મેલિગન્ટ ટ્યૂમર્સ તેના મૂળ સ્થાન પૂરતાં સીમિત રહે છે. iii. કેન્સરના કોષ સંપર્કબંધી પ્રદર્શિત કરતાં નથી.