કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 48મી G7 સમિટનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ઈટલી જર્મની અમેરિકા કેનેડા ઈટલી જર્મની અમેરિકા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 'વિશ્વ સાયકલ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 9 જૂન 16 જૂન 3 જૂન 22 જૂન 9 જૂન 16 જૂન 3 જૂન 22 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે ? 16 જૂન 11 જૂન 25 જૂન 26 જૂન 16 જૂન 11 જૂન 25 જૂન 26 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 2018-19 અને 2019-20 માટે પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સ ફોર ડિસ્ટ્રિકટ્સ (PGI-D) લૉન્ચ કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 દેશોના સંગઠનનું ગઠન ક્યારે થયું હતું ? 1971 1975 1981 1973 1971 1975 1981 1973 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2023 2024 2025 2026 2023 2024 2025 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP