ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિચીત પરિચિત પરીચિત પરીચીત પરિચીત પરિચિત પરીચિત પરીચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા સમાસ પ્રકારમાં વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે ? મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે' યમક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા યમક અનન્વય વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. કુશળ - કુશળતા લુચ્ચું - લુચ્ચાઈ દવા - દવાઈ મધુર - માધુર્ય કુશળ - કુશળતા લુચ્ચું - લુચ્ચાઈ દવા - દવાઈ મધુર - માધુર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તમારા કારણે જ આ બધું થયું છે - નિપાત ઓળખાવો. આ બધું જ કારણે આ બધું જ કારણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરોઢિયે વહેલા જાગી લેવું હરિનું નામ. - રેખાંકિત ક્રિયાવિશેષણને ઓળખો. સ્થળવાચક સમયવાચક રીતિવાચક પ્રમાણવાચક સ્થળવાચક સમયવાચક રીતિવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP