ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાંકરો નાખવો નડતર દૂર કરવું કાંકરા ફેંકવા ઝીણા પથ્થર નાંખવા અડચણ ઉભી કરવી નડતર દૂર કરવું કાંકરા ફેંકવા ઝીણા પથ્થર નાંખવા અડચણ ઉભી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાક્ષાત્કાર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર્ સ્ + આ + ક્ષ્ + આ + ત્ + અ + ક્ + આ + ર સ્ + આ + ક્ + ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ સ્ + આ + ક્ + ક્ષ્ + આ + ત્ + ક્ + આ + ર્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘માયા’ સંજ્ઞામાંથી ‘માયાળું’ શબ્દ બન્યો છે. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ શું છે ? સર્વનામ વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ સર્વનામ વિશેષણ કૃદંત ક્રિયાવિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોકસમૂહ દ્વારા વિકસતું કાવ્યસ્વરૂપ કયું છે ? ઉર્મિગીત મુક્તક લોકગીત ગરબી ઉર્મિગીત મુક્તક લોકગીત ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાક્યમાં મુખ્ય કર્મ કયું છે ? અંગ્રેજી મેડમે વિદ્યાર્થીને શીખવ્યું અંગ્રેજી મેડમે વિદ્યાર્થીને શીખવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખોટી રીતે સંધિ થઈ હોય તેવો વિકલ્પ શોધો. આર્ય + આવર્ત = આર્યવર્ત માલા + ઉપમા = મલોપમા ગંગા + ઉદક = ગંગોદક વાત + અનુકૂળ = વાતાનુકૂલ આર્ય + આવર્ત = આર્યવર્ત માલા + ઉપમા = મલોપમા ગંગા + ઉદક = ગંગોદક વાત + અનુકૂળ = વાતાનુકૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP