ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણ શોધીને લખો. 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી' તેણે ચડ્ડી હતી વાદળી તેણે ચડ્ડી હતી વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? સોરઠો હરિગીત છપ્પો ભુજંગી સોરઠો હરિગીત છપ્પો ભુજંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - રેખાંકિત પદ શું છે ? વિશેષણ ક્રિયા વિશેષણ નિપાત સંયોજક વિશેષણ ક્રિયા વિશેષણ નિપાત સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘લંબાવી કાય, ઘનશ્યામળ છાય સેવે, નિશ્ચિંત જ્યાં મૃગપતિ, ચખ અર્ધી મીંચી. દોહરો માલિની વસંતતિલકા અનુષ્ટુપ દોહરો માલિની વસંતતિલકા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. આવી જાઓ ફક્ત દસ આવી જાઓ ફક્ત દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. યમની બહેન રાત્રી વીજળી સમીક્ષા યમની બહેન રાત્રી વીજળી સમીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP