ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? ગિરા-વાણી કચૂડો-હીંચકો દર્પ-ઘાસ કૃપણ-કંજુસ ગિરા-વાણી કચૂડો-હીંચકો દર્પ-ઘાસ કૃપણ-કંજુસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને અંગસાધક પ્રત્યય નથી લાગ્યો ? આરોહ અપમાન દુર્ભાગ્ય ગેરફાયદો આરોહ અપમાન દુર્ભાગ્ય ગેરફાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો. કોઈ સારા માણસને પૂછો પહેલાં તમે એની સાથે બોલતા નહીં એ તમને પત્ર લખશે ઝાડ પરથી પક્ષી ઊડી ગયું કોઈ સારા માણસને પૂછો પહેલાં તમે એની સાથે બોલતા નહીં એ તમને પત્ર લખશે ઝાડ પરથી પક્ષી ઊડી ગયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? મુક્તિ તકદીર તસ્વીર યુક્તિ મુક્તિ તકદીર તસ્વીર યુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી "અક્ષત" નો સમાનાર્થી શબ્દ કયો છે ? અચાનક અકબંધ અલગ અવાજ અચાનક અકબંધ અલગ અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - પતન ફળદ્રુપ છીછરુ ઊંડું પતન ફળદ્રુપ છીછરુ ઊંડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP