ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંજ્ઞાનો પ્રકાર લખો. 'તેના મોં પર (હાસ્ય) રેલાઈ ગયું.' ભાવવાચક વ્યક્તિ વાચક જાતિવાચક સમૂહવાચક ભાવવાચક વ્યક્તિ વાચક જાતિવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. મિથુન જમીને ફરવા જતો. હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાન કૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "શાર્દૂલવિક્રીડિત" છંદના ગણનું સૂત્ર દર્શાવો. મસજસતતગા મભનતતગાગા યમનસભલગા ભરભનયયય મસજસતતગા મભનતતગાગા યમનસભલગા ભરભનયયય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સવાર સવારમાં હળવેથી ગાવું જોઈએ. - વાકચમાં કયા બે પ્રકારના ક્રિયાવિશેષણ છે ? સ્થળ અને પ્રમાણવાચક રીતિ અને સ્થળવાચક સમય અને સ્થળવાચક સમય અને રીતિવાચક સ્થળ અને પ્રમાણવાચક રીતિ અને સ્થળવાચક સમય અને સ્થળવાચક સમય અને રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. મારા ભાઈનું બારમું પતી ગયું. ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અયોગ્ય સંધિ વિગ્રહ પસંદ કરો. ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય અનૂત્તર : અનુ + ઉત્તર ગુણૌઘ : ગુણ + ઓઘ (ગુણનો પ્રવાહ) વિદ્યોત્તેજક : વિદ્યા + ઉત્તેજક હૃદયૈકય : હૃદય + એક્ય અનૂત્તર : અનુ + ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP