ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' કઠોળ મૃગજળ છાતી ઝાકળ કઠોળ મૃગજળ છાતી ઝાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ? હવા ઉપર ઊંચા પર્વત હવા ઉપર ઊંચા પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સાર્થ' શબ્દનો વિરોધી શોધો. વિયોગ વ્યર્થ દુર્લભ જુદા વિયોગ વ્યર્થ દુર્લભ જુદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ હરિગીત સવૈયા ઝૂલણા દોહરો હરિગીત સવૈયા ઝૂલણા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તુમડીના કાંકરા' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? પડતી આવવી તંગી હોવી વગર મહેનતે વિધ્ન ટાળવું સમજી ન શકાય તેવી વાત પડતી આવવી તંગી હોવી વગર મહેનતે વિધ્ન ટાળવું સમજી ન શકાય તેવી વાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. ઉધોગિકીકરણ ઔધોગિકરણ ઔધોગિકરણ ઉદ્યોગીકરણ ઉધોગિકીકરણ ઔધોગિકરણ ઔધોગિકરણ ઉદ્યોગીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP