ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : રઘુ + ઉત્તમ રઘૂતમ રઘુત્તમ રઘૂત્તમ રઘોત્તમ રઘૂતમ રઘુત્તમ રઘૂત્તમ રઘોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ 'છુટા પાડવાનો ભાવ' દર્શાવે છે ? અપાદાન કરણ સંપ્રદાન અધિકરણ અપાદાન કરણ સંપ્રદાન અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દની બંને જોડણી માન્ય નથી. વસ્તી-વસતિ-વસતી તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત લિપિ-લિપી વસ્તી-વસતિ-વસતી તરબૂચ-તડબૂચ વ્યથિત-વ્યથીત લિપિ-લિપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી 'વારી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ઘોડો પાણિ પાણી સરોવર ઘોડો પાણિ પાણી સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' વૃષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ દ્રષ્ટિ વૃષ્ટિ સમષ્ટિ સમદ્ષ્ટિ દ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો.ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું. સમયવાચક ક્રમવાચક સ્થળવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક સ્થળવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP