ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ ઓળખાવો.'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ,લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.' ચોપાઈ અનુષ્ટુપ શિખરિણી દોહરો ચોપાઈ અનુષ્ટુપ શિખરિણી દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સર્વત્ર વ્યાપેલી હવાને આપણે અનુભવી શકીએ છીએ પણ જોઈ શકતા નથી' વાક્યમાંથી સંયોજક શોધો. પણ છીએ આપણે સર્વત્ર પણ છીએ આપણે સર્વત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઠીક છે, હવે હું જઈને કહી આવીશ. - કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્વીકારવાચક નકરવાચક સંભાવનાર્થ પ્રમાણવાચક સ્વીકારવાચક નકરવાચક સંભાવનાર્થ પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? દોહરો સોરઠો હરિગીત ચોપાઈ દોહરો સોરઠો હરિગીત ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભાષાંતરનો અર્થ છે. તરકીબ તરજુમો તરવટ તરકારી તરકીબ તરજુમો તરવટ તરકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. ઓચિંતી આપત્તિ આવવી ખૂબ વૈભવ માણવો અવળું સમજવું મન દુભાવું ઓચિંતી આપત્તિ આવવી ખૂબ વૈભવ માણવો અવળું સમજવું મન દુભાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP