જાહેર વહીવટ (Public Administration) સનદી સેવાઓને 'એક કાયમી, વૈજ્ઞાનિક અને કૌશલ્યસભર અધિકારીઓની વ્યવસાયિક સંસ્થા' તરીકે કોણે વ્યાખ્યાયિત કરી ? ઈ.એન.ગ્લેડન હરમન ફીનર બી.ફિલપ્પો ઓ.જી.સ્ટાહેલ ઈ.એન.ગ્લેડન હરમન ફીનર બી.ફિલપ્પો ઓ.જી.સ્ટાહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હૈદ્રાબાદમાં નેશનલ પોલીસ એકેડમીની સ્થાપના ક્યારે થઈ ? 1970 1975 1980 1985 1970 1975 1980 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 1 જાન્યુઆરી 2009 1 એપ્રિલ 2010 15 જૂન 2009 15 જૂન 2010 1 જાન્યુઆરી 2009 1 એપ્રિલ 2010 15 જૂન 2009 15 જૂન 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક આદેશ દરેક વ્યકિત માટે એક બોસ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક આદેશ દરેક વ્યકિત માટે એક બોસ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ ટ્રેનીંગ સેન્ટરનું નામ જણાવો. એસ. રાજગોપાલાચારી આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર એ. ડી. શોધન આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર એ. ડી. શોધન આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ? ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ માહિતીની ત્વરિત આપ-લે આપેલ તમામ ભ્રષ્ટાચારમાં ઘટાડો ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ માહિતીની ત્વરિત આપ-લે આપેલ તમામ ભ્રષ્ટાચારમાં ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP