જાહેર વહીવટ (Public Administration) 'નવું લોકપ્રશાસન' શબ્દ કોણે પ્રયોજ્યો ? એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ક્રિસ્ટોફર હુડ ડેવિડ ઓસબોર્ન એન્ડુ મેસી ક્રિસ્ટોફર પોલીટ ક્રિસ્ટોફર હુડ ડેવિડ ઓસબોર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે ? કાયદાકીય રાજકીય વહીવટી સામાજિક કાયદાકીય રાજકીય વહીવટી સામાજિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? સર્વાનુમતે લેવાય બહુમતીથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય સર્વાનુમતે લેવાય બહુમતીથી લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય અનુભવી વ્યક્તિ દ્વારા લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? સહકાર જવાબદારી સંકલન સત્તા-સમતુલા સહકાર જવાબદારી સંકલન સત્તા-સમતુલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પોસ્ડકૉર્બ (POSDCORB) સૂત્ર મુખ્યતઃ કોના માટે હોય છે ? સંચાલનના કાર્યો. સંગઠન (Organisation) નો સિદ્ધાંત મેનેજમેન્ટનો સિદ્ધાંત સંચાલનનો સિદ્ધાંત સંચાલનના કાર્યો. સંગઠન (Organisation) નો સિદ્ધાંત મેનેજમેન્ટનો સિદ્ધાંત સંચાલનનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP