જાહેર વહીવટ (Public Administration) વડાપ્રધાનનો લોકપ્રશાસનમાં શ્રેષ્ઠતાનો પુરસ્કાર નીચેના પૈકી ભારત સરકારનું કયું મંત્રાલય / સંસ્થા સંભાળે છે ? કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ) વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) કર્મચારીગણ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય ગૃહ મંત્રાલય પ્રધાનમંડળ સચિવાલય (કેબિનેટ સેક્રેટ્રીએટ) વડાપ્રધાન કાર્યાલય (પી.એમ.ઓ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના વિવિધ એકમોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ? સચિવાત્મક (સ્ટાફ) એકમો સહાયક એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ લાઈન એકમો સચિવાત્મક (સ્ટાફ) એકમો સહાયક એકમો ખાનગી લિમિટેડ કંપનીઓ લાઈન એકમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ? 5 દિવસ 48 કલાક 30 દિવસ 10 દિવસ 5 દિવસ 48 કલાક 30 દિવસ 10 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) દોરવણીના મુખ્યત્વે કેટલા તત્વો છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP