સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના કુમળાં તડકામાંથી કયું વિટામીન મળે છે ? ડી સી બી એ ડી સી બી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે ? અમીબા જીવાણુ શેવાળ યીસ્ટ અમીબા જીવાણુ શેવાળ યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? થાઇરોઇડ હિમોગ્લોબીન શ્વેતકણ ઇન્સ્યુલિન થાઇરોઇડ હિમોગ્લોબીન શ્વેતકણ ઇન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? હ્યદય મૂત્રપિંડ મગજ યકૃત હ્યદય મૂત્રપિંડ મગજ યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ગ્લાસવુલ ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ગ્લાસવુલ ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો રોગ "શાહી રોગ" (Royal Disease) તરીકે જાણીતો છે ? સિકલ સેલ એનિમિયા અલ્ઝાઈમર રંગ અંધત્વ હીમોફીલિયા સિકલ સેલ એનિમિયા અલ્ઝાઈમર રંગ અંધત્વ હીમોફીલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP