સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો દ્વિપદી વિતરણમાં મધ્યમ અને વિચરણનો સરવાળો 5 અને તફાવત 1 હોય તો તેના પ્રાચલો મેળવો. n=25,p=1/5 n=9,p=2/3 n=9,p=1/3 n=25,p=4/5 n=25,p=1/5 n=9,p=2/3 n=9,p=1/3 n=25,p=4/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જર્મન મોડેલ પ્રમાણે બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. તે બોર્ડ ક્યાં છે ? સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ મેનેજમેંટ બોર્ડ શેરહોલ્ડર બોર્ડ સત્તાધારક બોર્ડ ડિરેક્ટર બોર્ડ મેનેજમેંટ બોર્ડ શેરહોલ્ડર બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડા ખરીદ પધ્ધતિમાં કુલ વ્યાજ = ___ કરાર કિંમત - રોકડ કિંમત રોકડ કિંમત + કરાર કિંમત રોકડ કિંમત - કરાર કિંમત રોકડ કિંમત કરાર કિંમત - રોકડ કિંમત રોકડ કિંમત + કરાર કિંમત રોકડ કિંમત - કરાર કિંમત રોકડ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચલનદર સૂચવતા ગુણોત્તરોને ___ ગુણોત્તર પણ કહે છે. પ્રવૃત્તિના પ્રવાહિતા મૂડીમાળખાના નફાકારકતાના પ્રવૃત્તિના પ્રવાહિતા મૂડીમાળખાના નફાકારકતાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ ધંધાના આર્થિક પરિણામનું અને ધંધાની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. નાણાંકીય સંચાલકીય એકનોંધી પડતર નાણાંકીય સંચાલકીય એકનોંધી પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર byx એટલે શું ? y ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી x ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર સાપેક્ષ ચલ અંતઃખંડ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર y ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી x ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર સાપેક્ષ ચલ અંતઃખંડ x ની કિંમતમાં એક એકમનો ફેરફાર કરવાથી y ની કિંમતમાં થતો અંદાજી ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP