કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નવર્સ એજ્યુટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહયોગમાં આગામી 5 વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 100 સેટેલાઈટ લોન્ચ કરશે. નવર્સ એજ્યુટેકનું વડુમથક ક્યાં આવેલું છે ? પુણે ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌભાગ્ય યોજના અંતર્ગત સૌર વિદ્યુતિકરણમાં ક્યુ રાજ્ય સૌથી આગળ છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ભારતનો પ્રથમ કેબલ સ્ટેય્ડ રેલવે બ્રિજ અંજ ખડ્ડુ બ્રિજ ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં નિર્માણ પામ્યો ? જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સિક્કિમ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટેલને પાછળ છોડીને વિશ્વની નંબરવન સેમિકન્ડકટર કંપની કઈ બની ? NVIDIA કવાલકોમ સેમસંગ હુગાવેઈ NVIDIA કવાલકોમ સેમસંગ હુગાવેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) 'ઓપરેશન નન્હે ફરિશ્તે' કોની સાથે સંબંધિત છે ? BSF CBI CRPF RPF BSF CBI CRPF RPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ISRO દ્વારા આદિત્ય-1.1 મિશન ક્યા વર્ષે લોન્ચ કરવામાં આવશે ? 2022 2024 2023 2025 2022 2024 2023 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP