કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ગુજરાતની રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ 6 ઓગસ્ટ - સંવેદના દિવસ 5 ઓગસ્ટ - કિસાન સન્માન દિવસ 8 ઓગસ્ટ - શહેરી જનસુખાકારી દિવસ 7 ઓગસ્ટ - વિકાસ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2021’માં પ્રથમ ક્રમે કયો દેશ છે ? ચીન સ્વિત્ઝર્લેન્ડ અમેરિકા જાપાન ચીન સ્વિત્ઝર્લેન્ડ અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21’માં ભારતના મોટા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ? કેરળ તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત કેરળ તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી ડાયનાસોરની ત્રણ પ્રજાતિઓના પગના નિશાન મળી આવ્યા છે ? રાજસ્થાન આસામ ત્રિપુરા મેઘાલય રાજસ્થાન આસામ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશે ટેકનોલોજી કંપનીઓને વૈકલ્પિક ચૂકવણી સિસ્ટમની ઓફર માટે બાધ્ય કરવા વિશ્વનો પ્રથમ કાયદો પસાર કર્યો છે ? ચીન અમેરિકા દ.આફ્રિકા દ.કોરિયા ચીન અમેરિકા દ.આફ્રિકા દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં SCOના દેશોના વડાઓની પરિષદની કેટલામી સમિટ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તાઝાકિસ્તાનના દુશાંબેમાં યોજાઈ હતી ? 18 મી 27 મી 21 મી 25 મી 18 મી 27 મી 21 મી 25 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP