Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 5 થી મોટી એવી નાનામાં નાની ધન સંખ્યા ___ છે, જેને 20, 30 અને 40 વડે ભાગતાં શેષ 5 રહે છે. 245 125 35 45 245 125 35 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0 નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામની ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું. આર્યભટ્ટ શ્રીધર આચાર્ય પાયથાગોરસ ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ શ્રીધર આચાર્ય પાયથાગોરસ ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ડૉ. અબ્દુલ ક્લામનો જન્મ કયાં થયો હતો ? રામેશ્વરમ્ પોંડિચેરી ચેન્નાઈ કન્યાકુમારી રામેશ્વરમ્ પોંડિચેરી ચેન્નાઈ કન્યાકુમારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ it rain, there will be no match. Will Should If Would Will Should If Would ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 40 20 5 10 40 20 5 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે, આ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા ___ છે. 6 4 8 2 6 4 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP