કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે નવી દિલ્હીમાં 5મો ત્રિપક્ષીય સાયબર પોલિસી ડાયલોગનું આયોજન કર્યું હતું ?

જાપાન
અમેરિકા
ઓસ્ટ્રેલિયા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

એક પણ નહીં
આપેલ બંને
નવ ઉપગ્રહોમાં એક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ (EOS-06) અને 8 નેનો સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવ્યા છે.
ISROએ પોલર સેટેલાઈટ લૉન્ચ વેહિકલ (PSLV)-C54ની મદદથી 9 ઉપગ્રહો કક્ષામાં સ્થાપિત કર્યા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP