કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
5મું પોષણ પખવાડિયું ક્યારે મનાવાયું ?

20 માર્ચથી 3 એપ્રિલ
1 માર્ચથી 15 એપ્રિલ
25 માર્ચથી 9 એપ્રિલ
15 માર્ચથી 30 એપ્રિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ભારતનું પ્રથમ હેવી લિફટ લોજિસ્ટિક્સ ડ્રોન લૉન્ચ કર્યું ?

રાજસ્થાન
પ.બંગાળ
છત્તીસગઢ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP