સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો ફેરબદલ કરનાર (વેચનાર) કંપની ના ચોપડે 5% નાં 8000 ડિબેન્ચર દરેક ₹ 100ના લેખે છે જેના પર ચાલુ વર્ષનું વ્યાજ ચઢત છે. જો નવી કંપની (ધંધો ફેરબદલ લેનાર અથવા ખરીદનાર) આ ડિબેન્ચર હોલ્ડર્સને પોતાના 8% ના નવા ડિબેન્ચર્સ ચઢત વ્યાજ જેટલી રકમના પ્રીમિયમે આપે છે તો નવી કંપની એ ડિબેન્ચર હોલ્ડર્સને કેટલા ટકા પ્રીમિયમે આપેલું હોય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરની આંતરિક કિંમત ₹ 100 છે, બજારકિંમત ₹ 200 છે તો વાજબી કિંમત શોધો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય વીમા કંપનીઓ માટે વધારાનું અનામત રાખવું ફરજીયાત છે ?