Loading [Contrib]/a11y/accessibility-menu.js
સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા