કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું ક્યું રાજ્ય વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ છે ? કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતની પ્રથમ AI આધારિત લોક અદાલત શરૂ થઈ ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ ક્યો છે ? ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2020 અંતર્ગત કઈ અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર એનાયત કરાયો ? શ્રુતિ હસન સોનાક્ષી સિંહા અપર્ણા બાવમુરલી કાજલ અગ્રવાલ શ્રુતિ હસન સોનાક્ષી સિંહા અપર્ણા બાવમુરલી કાજલ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ હટ્ટી સમુદાય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં G20 નાણાં મંત્રી અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સની ત્રીજી બેઠક 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? નેપાળ ભારત બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા નેપાળ ભારત બાંગ્લાદેશ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP