સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કારખાનામાં 50% ક્ષમતાએ અર્ધચલિતખર્ચ 30,000 છે અર્ધચલિત ખર્ચ 40% થી 70% વચ્ચે સરખો રહે છે. 71% થી 85% ઉત્પાદન શક્તિ વચ્ચે ઉપર જણાવેલા આંકડાઓના 10% વધે છે. 80% ઉત્પાદન સપાટીએ અર્ધચલિત ખર્ચ કેટલો થશે ? 75,000 30,000 55,000 33,000 75,000 30,000 55,000 33,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં ધંધો ફેરબદલ આપનાર કંપનીના ન. નુ. ખાતાની બાકી કેવી રીતે દર્શાવાય છે ? ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને પોતાના અનામત ખાતે જમા કરીને આપેલ પૈકી એકપણ નહીં ધંધો ફેરબદલ લેનારના ન.નું. ખાતાની બાકીમાં અથવા તેનાં સામાન્ય અનામતમાં સમાવીને નોંધાય છે. પુનઃ મૂલ્યાંકન અનામત ઊભું કરીને પોતાના અનામત ખાતે જમા કરીને આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કૉલ મની માટે ___ ની મદદ લેવાય છે. RBI સરકારી બજાર શેર બજાર એક પણ નહીં RBI સરકારી બજાર શેર બજાર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ આવક લિક્વિડેટરના આવક-જાવકના પત્રકમાં દર્શાવાશે નહિ ? શેર પ્રીમિયમ મિલકત વેચાણ સલામત લેણદારોનો વધારો અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા શેર પ્રીમિયમ મિલકત વેચાણ સલામત લેણદારોનો વધારો અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઔપચારિક અને અનૌપચારિક માહિતીસંચાર અનુક્રમે ___ અને ___ સ્વરૂપે જોવા મળે છે. મૌખિક, શાબ્દિક મૌખિક, લેખિત લેખિત, મૌખિક શાબ્દિક, મૌખિક મૌખિક, શાબ્દિક મૌખિક, લેખિત લેખિત, મૌખિક શાબ્દિક, મૌખિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :શહેરઅંતરકેટલા દિવસકેટલા મુસાફરો મળે છે ?ટ થી અ150 કિમી890%ટ થી ડ120 કિમી1085%ટ થી ઉ270 કિમી6100%ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ? 6,480 કિમી 4,020 કિમી 12,960 કિમી 8,040 કિમી 6,480 કિમી 4,020 કિમી 12,960 કિમી 8,040 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP