GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક કોન્ટ્રાક્ટરને 50 દિવસમાં એક દિવાલ બનાવવાની છે. તે માટે તે 50 માણસો રોકે છે. જોકે, 25 દિવસ બાદ માત્ર 40% કામ પૂર્ણ થાય છે. તો આ કામ 10 દિવસ વહેલું પૂર્ણ કરવા કેટલા વધારે માણસો જોઇશે ?

30
25
20
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતની સૌપ્રથમ સ્વદેશી બનાવટની સ્ટેન્ડીંગ વ્હીલ ચેર (Standing wheelchair) ___ દ્વારા વિકસાવવામાં આવી છે.

IIT મદ્રાસ
IIT હૈદરાબાદ
IIT ગુવાહાટી
IIT ખડગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
___ COP-25 ની યજમાનગીરીથી અલગ થઈ ગયો જ્યારે ___ એ તેની યજમાનગીરી માટે રસ દાખવ્યો છે.

ગ્રીસ, ઈટાલી
ઈટાલી, ગ્રીસ
સ્પેન, ચીલી
ચીલી, સ્પેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાકાટક રાજ્યના અભિલેખોમાં ___ ને "ગુપ્તોનો આદિરાજ” (આધરાજ) જણાવીને ગુપ્ત રાજવંશનો પરિચય એ રાજાથી શરૂ કર્યો છે.

રુદ્રદામા
ઘટોત્કચ
પુષ્યમિત્ર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમ્યાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) થયું હતું ?

જવાહરલાલ નેહરુ
ઇન્દીરા ગાંધી
લાલબહાદુર શાસ્ત્રી
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
5મી ડિસેમ્બર, 2019 ના રોજ મનાવવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ (International Volunteer Day) નો મુખ્ય વિચાર ___ છે.

જરૂરીયાતમંદ લોકો માટે સ્વયંસેવક (Volunteer for the Needy People)
પીડીતોનો અવાજ માટે સ્વયંસેવક (Volunteer for the Voice of Victims)
પીડીતો માટે સ્વયંસેવક (Volunteer for the Victims)
સમાવિષ્ટ ભવિષ્ય માટે સ્વયંસેવક (Volunteer for an Inclusive Future)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP