કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) કોણ બનશે ? ડિ.વાય.ચંદ્રચૂડ કે.એન. જોસેફ એસ.કે.કૌલ એસ.અબ્દુલ નઝીર ડિ.વાય.ચંદ્રચૂડ કે.એન. જોસેફ એસ.કે.કૌલ એસ.અબ્દુલ નઝીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યના સંથાનપરા ક્ષેત્રના કાલીપરા પહાડોમા નીલકુરિંજી ફૂલોની 6 નવી પ્રજાતિઓ શોધવામાં આવી ? કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર કેરળ કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક ક્યા વર્ષથી એનાયત કરવામાં આવે છે ? વર્ષ 2012 વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2001 વર્ષ 2012 વર્ષ 2010 વર્ષ 2005 વર્ષ 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) નીચેનામાંથી કઈ નારીએ મહિલા સશક્તિકરણ અંગે યોગદાન આપેલું છે ? રેણુકા પામેયા ચંદ્રીકા રાવલ સુશીલા પારીખ આપેલ તમામ રેણુકા પામેયા ચંદ્રીકા રાવલ સુશીલા પારીખ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિશ્વ આયોડિનની ઊણપ દિવસ (World Iodine Deficiency Day) ક્યારે મનાવાય છે ? 19 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર 19 ઓક્ટોબર 22 ઓક્ટોબર 20 ઓક્ટોબર 21 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સાહિત્યનો 2022નો નોબેલ પુરસ્કાર જીતનારા એની અર્નોક્સ (Annie Ernoux) ક્યા દેશના લેખિકા છે ? ઈંગ્લેન્ડ યુક્રેન નોર્વે ફ્રાન્સ ઈંગ્લેન્ડ યુક્રેન નોર્વે ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP