સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી શું મિશ્રધાતુ નથી ? કાંસુ પિત્તળ સ્ટીલ ઝિંક કાંસુ પિત્તળ સ્ટીલ ઝિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ? મોનોગ્રાફ કેસ્કોગ્રાફ હિપ્સોગ્રાફ લીફોગ્રાફ મોનોગ્રાફ કેસ્કોગ્રાફ હિપ્સોગ્રાફ લીફોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે ? નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો કયો ભાગ ઈન્સ્યુલિન પેદા કરવા માટે જવાબદાર છે ? પેટ યકૃત કિડની સ્વાદુપિંડ પેટ યકૃત કિડની સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમસન કયા દેશમાં હતા ? જર્મની ફ્રાન્ચ બ્રિટન જાપાન જર્મની ફ્રાન્ચ બ્રિટન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેવી વોટરનું બીજું નામ શું છે ? હેવીરેમ ડયુટેરીયમ યુગોરીમ સોનેરીયમ હેવીરેમ ડયુટેરીયમ યુગોરીમ સોનેરીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP