Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારત સરકાર દ્વારા ₹ 500 અને ₹ 1000 ની જૂની નોટો ચલણમાંથી રદ કરેલ છે તેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે ? Demonetisation Derecognisation Denomination Delimitation Demonetisation Derecognisation Denomination Delimitation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ the little kids play in the garden. Let's Let Lets Allow Let's Let Lets Allow ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'ડીજીટલ પેમેન્ટ' માટે ઉપયોગમાં લેવાતું મશીન ? POS PUC PCO PSU POS PUC PCO PSU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? 3a - b a + 3b 3a + b 3b - a 3a - b a + 3b 3a + b 3b - a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ? મુખ્યમંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી મુખ્યમંત્રી દ્વારા પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા મતદારો દ્વારા સીધી ચૂંટણીથી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ શોધીને લખો : 'મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો.' મોહન ચોથી પાસ અંગ્રેજી મોહન ચોથી પાસ અંગ્રેજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP