સામાન્ય જ્ઞાન (GK) 500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ? 20 ટકા 10 ટકા 5 ટકા 4 ટકા 20 ટકા 10 ટકા 5 ટકા 4 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ વોટસન મ્યુઝિયમ - રાજકોટ દરબાર હોલ મ્યુઝિયમ - જુનાગઢ બાર્ટન મ્યુઝિયમ - જામનગર કેલિકો મ્યુઝિયમ - અમદાવાદ વોટસન મ્યુઝિયમ - રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારાતીય બંધારણના કયા અનુચ્છેદ (કલમ) દ્વારા રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ? અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સોય-દોરા' અને 'ફિરકી' શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે ? લેઝિમ ખો-ખો જૂડો મલખમ લેઝિમ ખો-ખો જૂડો મલખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પહેલા મહિલા રાષ્ટ્રપતિ કોણ ? ઈન્દિરા ગાંધી સુચેતા કૃપલાણી આમાંથી એકેય નહીં નઝમા હેયતુલ્લા ઈન્દિરા ગાંધી સુચેતા કૃપલાણી આમાંથી એકેય નહીં નઝમા હેયતુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પુરાવા તરીકે નીચેના પૈકી કઇ બાબત કોર્ટમાં ગ્રાહ્ય (માન્ય) છે ? આરોપીની કબુલાત મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન ઉપરના તમામ પોલીસ સમક્ષનું નિવેદન આરોપીની કબુલાત મેજીસ્ટ્રેટ સમક્ષનું નિવેદન ઉપરના તમામ પોલીસ સમક્ષનું નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP