કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? વિરાટ કોહલી રોહીત શર્મા હાર્દિક પંડ્યા શિખર ધવન વિરાટ કોહલી રોહીત શર્મા હાર્દિક પંડ્યા શિખર ધવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘નામદા’ ગાલિચા ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? સિક્કિમ જમ્મુ અને કાશ્મીર હરિયાણા ઉત્તર પ્રદેશ સિક્કિમ જમ્મુ અને કાશ્મીર હરિયાણા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી ખેત સુરક્ષા યોજના શરૂ કરી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023નો મુસદ્દો તૈયાર કર્યો ? ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ (International Day of Cooperatives) ક્યારે મનાવાય છે ? 6 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 11 જુલાઈ 6 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 11 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ? ઉત્તર રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે દક્ષિણ રેલવે ઉત્તર રેલવે પશ્ચિમ રેલવે પૂર્વોત્તર રેલવે દક્ષિણ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP