સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉપાડ પર વ્યાજ રૂ. 5,000 છે. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની શું અસર થશે ?

જવાબદારીમાં વધારો તથા ઘટાડો
મૂડીમાં વધારો તથા ઘટાડો
મિલકતમાં વધારો તથા જવાબદારીમાં વધારો
મિલકતમાં વધારો તથા ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ કિંમતમાં વ્યાજ શેના પર ચૂકવાય છે ?

કરાર કિંમત પર
ભાડે ખરીદ કિંમત પર
દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર
રોકડ કિંમત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાન અંકુશનો ઉદ્દેશ છે.

આપેલ તમામ
કાચોમાલ જરૂરી સમયે મળી રહે.
માલસામાન ખરીદીનો ખર્ચ લઘુતમ રહે.
ઉત્પાદન સાતત્ય જળવાઈ રહે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મૂડી છે-

ધંધા માટે સરકાર પાસેથી લીધેલ લોન
માલિક સિવાયની અન્ય વ્યક્તિ દ્વારા ધંધામાં રોકેલા નાણાં
ધંધા એ બેન્કમાંથી લીધેલ લોન
માલિક દ્વારા ધંધામાં રોકેલા નાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP