GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મપ્રિયોગ જણાવો.
મિથુને ઉર્વીની પીઠ પર હાથ મૂક્યો.

મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાયો
મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાશે
મિથુનથી ઉર્વીની પીઠ પર હાથ મૂકાવશે
મિથુનથી ઉર્વીથી પીઠ પર હાથ મૂકે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ?

રૂ. 5,100/-
રૂ. 11,000/-
રૂ. 10,000/-
રૂ. 7,500/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ભારતમાં કૃષિ ઉત્પાદન વધારવા માટે નીચેનામાંથી કોણે, ‘સદાબહાર ક્રાંતિ’ શબ્દનો ઉપયોગ કરેલ છે ?

નોર્મન બોલેંગ
એમ.એસ. સ્વામિનાથન
રાજકૃષ્ણ
આર.કે.વી. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય વિશ્લેષણના કયા સાધનમાં, ગયા વર્ષની તુલનામાં થયેલા ફેરફારોને ટકાવારીમાં રજૂ કરવામાં આવે છે ?

રોકડ પ્રવાહ પત્રક
તુલનાત્મક પત્રકો
સામાન્ય માપનાં પત્રકો
હિસાબી ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP