Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District રૂ. 5000 નું 8% લેખે કેટલા વર્ષે સાદું વ્યાજ રૂ. 2800 થાય ? 5 8 7 6 5 8 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ગુજરાત રાજયની વિધાનસભામાં કેટલી બેઠકો છે ? 202 182 190 180 202 182 190 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District Find correct spelling : Receve Riceive Recieve Receive Receve Riceive Recieve Receive ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ખિજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર જામનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર જામનગર અમરેલી રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સ્વાઈન ફલુ મહામારીની શરૂઆત વર્ષ 2009 માં સૌ પ્રથમ કયાં થઈ હતી ? કેન્યા મેક્સિકો બ્રાઝિલ સ્વીડન કેન્યા મેક્સિકો બ્રાઝિલ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સંપુર્ણ શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? 24 કેરેટ 20 કેરેટ 22 કેરેટ 18 કેરેટ 24 કેરેટ 20 કેરેટ 22 કેરેટ 18 કેરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP