સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લઘુત્તમ ભાડું 50,000 છે, જે વર્ષમાં હડતાલ કે અકસ્માત થાય તે વર્ષ લઘુત્તમ ભાડું સમયના પ્રમાણમાં ઘટાડવું વર્ષ 2010માં ત્રણ માસ હડતાલ રહી હતી. તે વર્ષ 2010માં લઘુત્તમ ભાડાની રકમ કેટલી થશે ? ₹ 40,000 ₹ 25,000 ₹ 12,500 ₹ 30,000 ₹ 40,000 ₹ 25,000 ₹ 12,500 ₹ 30,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંકીય હિસાબમાં કઈ વિગત દર્શાવવામાં આવતી નથી? માલસામાન માલિકનો પગાર દાન વ્યાજ માલસામાન માલિકનો પગાર દાન વ્યાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડા ખરીદના કરાર વખતે ચૂકવેલી રકમને ___ કહે છે. રોકડ કિંમત વ્યાજ કરાર કિંમત કરાર વખતે ચૂકવેલી રકમ રોકડ કિંમત વ્યાજ કરાર કિંમત કરાર વખતે ચૂકવેલી રકમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 90 ની કિંમતે બહાર પાડેલા ડિબેન્ચર (દાર્શનિક કિંમત ₹ 100) ઉપર વધુમાં વધુ બાંયધરી દલાલી આપી શકાય. ₹ 1.80 ₹ 2.25 ₹ 4.50 ₹ 2.50 ₹ 1.80 ₹ 2.25 ₹ 4.50 ₹ 2.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત જવાબદારી (દેવાં)ની છે. રોકડ, લોન, લેણદાર લેણદાર, લોન, બેંક, ઓવરડ્રાફ્ટ, ચૂકવવાપાત્ર બિલો અગાઉથી ચુકવેલું ભાડું, પગાર, મેળવવાપાત્ર બાકી બિલો રોકડ, સ્ટોક, દેવાદાર રોકડ, લોન, લેણદાર લેણદાર, લોન, બેંક, ઓવરડ્રાફ્ટ, ચૂકવવાપાત્ર બિલો અગાઉથી ચુકવેલું ભાડું, પગાર, મેળવવાપાત્ર બાકી બિલો રોકડ, સ્ટોક, દેવાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ પદ્ધતિમાં ખરીદનારને ક્યારે માલની ડિલિવરી મળે છે ? બીજા હપ્તા પછી છેલ્લા હપ્તા પછી પ્રથમ હપ્તા પછી કરાર પર સહી થાય ત્યારે બીજા હપ્તા પછી છેલ્લા હપ્તા પછી પ્રથમ હપ્તા પછી કરાર પર સહી થાય ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP