સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષના અંતે બાકી જોખમ અંગેનું અનામત ₹ 5,00,000 રાખ્યું છે. વધારાનું અનામત પ્રીમિયમના 10% લેખે રાખે છે. તો વધારાના અનામતની રકમ હશે ___ ₹ 2,50,000 ₹ 5,00,000 ₹ 50,000 નક્કી ના થઈ શકે ₹ 2,50,000 ₹ 5,00,000 ₹ 50,000 નક્કી ના થઈ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેંક દ્વારા કરવામાં આવતા ધિરાણનો ___ પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે. કામગીરી નાણાંકીય રોકાણ એક પણ નહિ. કામગીરી નાણાંકીય રોકાણ એક પણ નહિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચે કયો તફાવત સાચો નથી ? ઓડિટ અહેવાલ ખામીવાળો અથવા ખામી વગરનો હોઈ શકે, ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ નમૂનો કંપની ધારોમાં આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવ્યો નથી. ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને અપાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોઈને ઉદ્દેશીને અપાતું નથી. ઓડિટ અહેવાલ ખામીવાળો અથવા ખામી વગરનો હોઈ શકે, ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે. ઓડિટ અહેવાલ નમૂનો કંપની ધારોમાં આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવ્યો નથી. ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને અપાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોઈને ઉદ્દેશીને અપાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની બજાર કિંમત શોધવાનું સૂત્ર જણાવો. બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ વહેંચણીપાત્ર નફો) × 100 શેરની બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ અપેક્ષિત વળતર દર) × 1 શેરની ભરપાઈ કિંમત એક પણ નહીં બજાર કિંમત = (અ.વ.દર ÷ ડિવિડન્ડનો દર) × 1 શેરની ભરપાઈ કિંમત બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ વહેંચણીપાત્ર નફો) × 100 શેરની બજાર કિંમત = (ડિવિડન્ડનો દર ÷ અપેક્ષિત વળતર દર) × 1 શેરની ભરપાઈ કિંમત એક પણ નહીં બજાર કિંમત = (અ.વ.દર ÷ ડિવિડન્ડનો દર) × 1 શેરની ભરપાઈ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કઈ લિવરેજ બે ધારી તલવાર છે ? સંયુક્ત લિવરેજ એક પણ નહીં કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ સંયુક્ત લિવરેજ એક પણ નહીં કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુનઃસ્થાપનાના હિસાબોમાં વધારાની મિલકતનો બાંધકામ અંગેનું ખર્ચ કયું ખર્ચ ગણાય ? મહેસુલી ખર્ચ મૂડી ખર્ચ રોકડ ખર્ચ મહેસુલી મૂડી મહેસુલી ખર્ચ મૂડી ખર્ચ રોકડ ખર્ચ મહેસુલી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP