સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-51)⁰ = 1 તો (51)⁰ = .......... (0 = ઘાતાંક) 1 એકપણ સાચું નથી 0(Zero) 51 1 એકપણ સાચું નથી 0(Zero) 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 50ની નાની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી મળે ? 15 16 14 17 15 16 14 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (x-3) / (2+x) ની વિરોધીની વ્યસ્ત સંમેય પદાવલી કઈ છે ? (3-x)/(x+2) (3x+2)/(x-3) (2+x)/(x+3) (x+2)/(3-x) (3-x)/(x+2) (3x+2)/(x-3) (2+x)/(x+3) (x+2)/(3-x) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો a = 2³ × 3, b = 2 × 3 × 5, c = 3n × 5 અને તેમનો લ.સા.અ. (a,b,c) = 2³ × 3³ × 5 હોય તો nની કિંમત શોધો. 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624409 624407 624405 624408 624409 624407 624405 624408 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15, 15.5, 16, 16.5,.... શ્રેણીનું 12 મું પદ કયું થશે ? 19.5 21.5 17.5 20.5 19.5 21.5 17.5 20.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP