વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવ જાત માટે આ વિરાટ છલાંગ છે.' - આ વાક્ય બોલનાર : એલન શેફર્ડ એડગર મિશેલ નીલ આર્મસ્ટ્રોંગ બલ એલ્ડ્રિન એલન શેફર્ડ એડગર મિશેલ નીલ આર્મસ્ટ્રોંગ બલ એલ્ડ્રિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી “એરોસ્ટેટ" ની ઓળખ કરો.(i) નક્ષત્ર(ii) સમર્થ (iii)આકાશદીપ i, iii અને iv i અને iii માત્ર ii ii અને iii i, iii અને iv i અને iii માત્ર ii ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં નિર્મિત વિશ્વસ્તરનું હલકું લડાયક વિમાન નીચે પૈકી કયું છે ? દિષ્ટ દષ્ટિ તેજસ આકાશ તરંગ દિષ્ટ દષ્ટિ તેજસ આકાશ તરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પવન ઊર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે ? પાંચમું ત્રીજું સાતમું ચોથું પાંચમું ત્રીજું સાતમું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન સ્માઈલ- IIનો મૂલ લક્ષ્ય ક્યો છે ? હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન આપેલ પૈકી કોઈ નહીં વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો હૃદયરોગના દર્દીઓ માટે હાસ્ય પ્રણાલી દ્વારા ઉપચારનો પ્રયાસ ગુમ થયેલા બાળકોને ઝડપભેર શોધીને તેમના પરિવાર સાથે મિલન આપેલ પૈકી કોઈ નહીં વિકલાંગ વ્યક્તિઓ પૈકી સામાજિક સહાનુભૂતિ દાખવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયો કુત્રિમ ઉપગ્રહ નથી ? ફોબોસ INSAT રોહીણી શ્રોસ ફોબોસ INSAT રોહીણી શ્રોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP