વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બ્રહ્મોસની લાક્ષણિક્તાઓ પસંદ કરો.
(i) તે સબસોનિક ક્રૂઝ મિસાઈલ છે.
(ii) તેની મારકક્ષમતા 290 કિ.મી. છે.
(iii)તેમાં રામજેટ(RAMJET) એન્જિનનો ઉપયોગ કરાયો છે.

માત્ર ii અને iii
માત્ર ii
i અને ii
i, ii, અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈનસેટ મિટિયોરોલોજીક ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ ક્યાં સ્થાપવામાં આવી છે ?

હૈદરાબાદ
ચેન્નાઈ
નવી દિલ્લી
બેંગ્લુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય.

1 જાન્યુઆરી, 1967 પહેલા
1 જાન્યુઆરી, 1963 પહેલા
1 જાન્યુઆરી, 1995 પહેલા
1 જાન્યુઆરી, 1998 પહેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
CARTOSAT નો મુખ્ય ઉદ્દેશ કયો છે ?

એક પણ નહીં
સંશોધનોની માહિતીઓ મેળવવી
કૃષિ વાવેતરની માહિતીઓ મોકલવી
નકશાઓ તૈયાર કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP