સામાન્ય જ્ઞાન (GK) ભારતના પૂર્વોત્તર ભાગમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે ? ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ ભેજવાળા ઉષ્ણકટિબંધીય જંગલ આલ્પાઈન જંગલ સૂકા ઉષ્ણકટિબંધીય જંગલ મોન્ટેન પેટા ઉષ્ણકટિબંધીય જંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લેડી વીથ લૅમ્પ (Lady with Lamp) તરીકે કોણ પ્રખ્યાત છે ? મેડમ ભીખાઈજી કામા સરોજિની નાયડુ ફ્લોરેન્સ નાઈટિંગેલ ક્વીન વીકટોરીયા મેડમ ભીખાઈજી કામા સરોજિની નાયડુ ફ્લોરેન્સ નાઈટિંગેલ ક્વીન વીકટોરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ? પુખ્યાગર રત્નકુંબલ તારૂતા લોબડી પુખ્યાગર રત્નકુંબલ તારૂતા લોબડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'સોય-દોરા' અને 'ફિરકી' શ્રેણીના દાવ કયા વ્યાયામનો ભાગ છે ? ખો-ખો લેઝિમ જૂડો મલખમ ખો-ખો લેઝિમ જૂડો મલખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ? 28 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 45 વર્ષ 58 વર્ષ 28 વર્ષ ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી. 45 વર્ષ 58 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં નવું નામ કોને ન મળ્યું ? મદ્રાસ બોમ્બે અમદાવાદ કલકત્તા મદ્રાસ બોમ્બે અમદાવાદ કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP