GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ? કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર હલ્દીયાથી અલ્હાબાદ સુધી બરાક નદીના લખપુરથી ભાંગા ધુબરીથી નદિયા સુધી કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર હલ્દીયાથી અલ્હાબાદ સુધી બરાક નદીના લખપુરથી ભાંગા ધુબરીથી નદિયા સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કહેવતનો અર્થ આપો : 'દાઝ્યા ઉપર ડામ' ડામ આપી હેરાન કરવું વધારે દુઃખી કરવું લક્ષ્ય ન આપવું મલમ લગાવવો ડામ આપી હેરાન કરવું વધારે દુઃખી કરવું લક્ષ્ય ન આપવું મલમ લગાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'ઉત્તરીય' નો સમાનાર્થી શબ્દ આપો. ઉર ખેસ અત્તર ઉત્તર ઉર ખેસ અત્તર ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો છંદ છે ? "સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ; અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે." વસંતતિલકા હરિગીત મંદાક્રાંતા મનહર વસંતતિલકા હરિગીત મંદાક્રાંતા મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ 'વડ' છે, તો અન્ય કયા રાજ્યનું રાજયવૃક્ષ પણ 'વડ' છે ? આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) A Participle is a word which is partly a Verb and partly ___ an adjective a conjunction a noun an adverb an adjective a conjunction a noun an adverb ANSWER DOWNLOAD GUJARATI MCQ APP