GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતની મુખ્ય આયાત થતી વસ્તુઓમાં નીચેના પૈકી શાનો સમાવેશ થતો નથી ? ખાદ્યતેલ ખાતરો ઈજનેરી સામાન લોખંડ સિવાયની ખનિજો ખાદ્યતેલ ખાતરો ઈજનેરી સામાન લોખંડ સિવાયની ખનિજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) એક દુકાનદાર 144 ઈંડા પ્રતિ 90 પૈસા લેખે ખરીદે છે. રસ્તામાં 20 ઈંડા તૂટી જાય છે, તે બાકી ઈંડા પ્રતિ રૂ.1.20 લેખે વેચી નાખે છે તો તેને કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 8.5% 4.8% 12.9% 14.8% 8.5% 4.8% 12.9% 14.8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 'મિશન ભાગીરથા' કયા રાજ્યનું પીવાના સલામત પાણી માટેનું છે ? ઉત્તરાખંડ બિહાર તેલંગાણા આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર તેલંગાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Find out the correct spelling: Pronunciation Pronounciation Pronanciation Pronunsiation Pronunciation Pronounciation Pronanciation Pronunsiation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ઈ-ગવર્નન્સના મુખ્ય ચાર મૉડેલમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? સરકારથી સરકાર સરકારથી વ્યવસાય સરકારથી નાગરિક સરકારથી વહીવટતંત્ર સરકારથી સરકાર સરકારથી વ્યવસાય સરકારથી નાગરિક સરકારથી વહીવટતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ? સર્વદલ સંમેલન 1946 કોંગ્રેસ પાર્ટી 1936 સ્વરાજ પાર્ટી 1924 મુસ્લિમ લીગ 1946 સર્વદલ સંમેલન 1946 કોંગ્રેસ પાર્ટી 1936 સ્વરાજ પાર્ટી 1924 મુસ્લિમ લીગ 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP