GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શિવાલિકની તળેટીમાં કાંપના પંખાકાર મેદાન જોવા મળે છે, જેની જમીન સ્થૂળ (મોટા) અને ગોળ કાંકરાવાળી હોય છે જેને ___ કહેવામાં આવે છે. તરાઈ ભાબર લાઓસ રાઢ તરાઈ ભાબર લાઓસ રાઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'નવરાત્ર' દ્વંદ્વ મધ્યમપદલોપી અવ્યયીભાવ દ્વિગુ દ્વંદ્વ મધ્યમપદલોપી અવ્યયીભાવ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) Three ___ shot dead. deers were of deers were of deer were deer were deers were of deers were of deer were deer were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) આ કયો સમાસ છે ? 'બેફિકર' બહુવ્રીહી દ્વિગુ અવયવીભાવ મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ અવયવીભાવ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) 1 થી 101 વચ્ચે કેટલી પૂર્ણવર્ગ સંખ્યા મળે 07 06 08 09 07 06 08 09 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) વર્ષ 2020 નો યુવા ગણિતશાસ્ત્રી તરીકે રામાનુજન પુરસ્કાર પ્રાપ્ત કરનાર બીન ભારતીય મહિલા કોણ છે ? અમલેન્દુ ક્રિષ્ના રિતબ્રાતા મુન્શી રામદોરાઈ સુજાથા ડૉ.કેરોલિના અરાજુઓ અમલેન્દુ ક્રિષ્ના રિતબ્રાતા મુન્શી રામદોરાઈ સુજાથા ડૉ.કેરોલિના અરાજુઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP